¡Sorpréndeme!

ED એક્શનમાં વિપક્ષ ટેન્શનમાં| કરોડોની કેશ,પૂછપરછ તેજ

2022-08-02 196 Dailymotion

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પ્રવર્તન નિર્દેશાલયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની પૂછપરછ કર્યાના થોડા દિવસો બાદ આજે નેશનલ હેરાલ્ડના કાર્યાલયો સહિત લગભગ 10 ઠેકાણે સાગમટે દરોડા પાડ્યા છે.